ચાલતી પટ્ટી

"KEEP VISITING THIS BLOG FOR LATEST EDUCATIONAL UPDATES." આ બ્લોગમા શિક્ષણને લગતી માહિતી મળી રહે તે માટે નાનકડૉ પ્રયાસ કરવામા આવ્યો છે.આ બ્લોગ શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને એક પ્રેરણા પુરી પાડશે.

29 May 2015

GTU CCC 2015 Hall Tickets available now  :

Note.: CCC Exam Hall Ticket is issued whose promotion (or) Higher Scale (or) Confirmation of Appointment is pending on or before 31-03-2015.


HALL TICKETS DOWNLOAD: Clickhere 



Dilipmahera

Education new update 29/5^2015



Dilipmahera

MUST READ THIS ABOUT POLICE CONSTABLE CUT-OFF MARKS MISUNDERSTANDING.



Dilipmahera

LIC HFL- Assistant /Assistant Manager List of Selected Candidates for Interview

List of Selected Candidates for Interview of Assistant Posts CLICKHERE 


List of Selected Candidates for Interview of Assistant Manager Posts: Clickhere 


Interview Call Letters:  Clickhere 



Dilipmahera

28 May 2015

CBSC Secondary School Examination (Class X) Results 2015

RESULT: CLICKHERE 



Dilipmahera

Download Call Letters of Talati Cum Mantri, Junior Clerk, MPHW and FHW EXAM 2015:



Dilipmahera

Download Call Letters of Talati Cum Mantri, Junior Clerk, MPHW and FHW EXAM 2015:



Dilipmahera

Download Call Letters of Talati Cum Mantri, Junior Clerk, MPHW and FHW EXAM 2015:



Dilipmahera

GTU CCC Exam Result 01-04-2015 - To - 08-05-2015 (DOB Wise) Notification 01-04-1957 To 07-09-1965 09-09-1965 To 01-08-1970 01-08-1970 To 18-08-1973 19-08-1973 To 12-02-1976 12-02-1976 To 09-07-1978 10-07-1978 To 10-06-1981 10-06-1981 To 15-03-1986 16-03-1986 To 14-03-1988 14-03-1988 To 03-03-1992 05-03-1992 To 01-01-1996

Result: Clickhere 


RESULT OF EXAM DATED 01-Apr-2015 - To - 08-May-2015
(DATE OF BIRTH WISE) - use any one following link:


Notification
01-04-1957 To 07-09-1965
09-09-1965 To 01-08-1970
01-08-1970 To 18-08-1973
19-08-1973 To 12-02-1976
12-02-1976 To 09-07-1978
10-07-1978 To 10-06-1981
10-06-1981 To 15-03-1986
16-03-1986 To 14-03-1988
14-03-1988 To 03-03-1992
05-03-1992 To 01-01-1996




Dilipmahera

GTU CCC Exam Result 01-04-2015 - To - 08-05-2015 (DOB Wise) Notification 01-04-1957 To 07-09-1965 09-09-1965 To 01-08-1970 01-08-1970 To 18-08-1973 19-08-1973 To 12-02-1976 12-02-1976 To 09-07-1978 10-07-1978 To 10-06-1981 10-06-1981 To 15-03-1986 16-03-1986 To 14-03-1988 14-03-1988 To 03-03-1992 05-03-1992 To 01-01-1996

Result: Clickhere 


RESULT OF EXAM DATED 01-Apr-2015 - To - 08-May-2015
(DATE OF BIRTH WISE) - use any one following link:


Notification
01-04-1957 To 07-09-1965
09-09-1965 To 01-08-1970
01-08-1970 To 18-08-1973
19-08-1973 To 12-02-1976
12-02-1976 To 09-07-1978
10-07-1978 To 10-06-1981
10-06-1981 To 15-03-1986
16-03-1986 To 14-03-1988
14-03-1988 To 03-03-1992
05-03-1992 To 01-01-1996




Dilipmahera

GS & HSEB H.S.C Science Semester 4 / GUJCET - 2015 Result Declared :

RESULT: Clickhere 


BOOK LET;: clickhere 




Dilipmahera

BAOU Exam Time Table July-2015 (All Courses)

DOWNLOAD EXAM TIME-TABLE: CLICKHERE 



Dilipmahera

🆕 STD.12 Science Result - Click Here (After 8.30 Am )


27 May 2015

GPSSB Laboratory Technician Re-Document Verification Programme Notification 2015 :

NOTIFICATION: Clickhere 


Exam was held on 20-05-2014, 21-05-2015 and 22-05-2014

Document Verification Programme : 09-06-2015 to 12-06-2015

Venue : Gujarat Panchayat Seva Selection Board,
C - 1, Bahumali Building,
First Floor, Drive in Road,
Vastrapur, Ahmedabad - 380052.



Dilipmahera

GSCSCL Selected Candidates (Result) for Various Posts 2015 :

GSCSCL Selected Candidates (Result) for Various Posts 2015 :

Posts :
1. Assistant Manager
2. Depo Manager
3. Senior Assistant
4. Assistant / Assistant Depo Manager


Selection List : Clickhere 


Documents Verification Programme and Computer Exam : 31-05-2015

Venue : Gujarat Technological University Campus
Near Govt. Polytechnic , Ahead at K-6 Circle ,
Tata Chokdi, Opp, Hitachi Factory,
Sector - 26, Gandhinagar.

Written Exam was held on 15-03-2015



Dilipmahera

FREE STD-10 TO 12 કારકિદી માર્ગદર્શન વિશેષાંક

STD-10 ANE 12 MATE KHAS VACHO
કારકિદી માર્ગદર્શન વિશેષાંક - ૨૦૧૪



gujrati ma mahiti mate clickhere




Dilipmahera

BSF 29 Sub Inspector Recruitment, 2015


Ministry of Home Affairs, Directorate General Border Security Force (BSF) published notification for recruitment for below mention posts. You can view official advertisement by following link.

Total no of Posts: 29 Posts

Name of the Posts: Sub Inspector (Works) Group-'B'

Educational Qualification: Pass three years Diploma in Civil Engineering from an Institute recognized by the Central Government or State Government.

Age Limit: Not be exceeding 30 years as on last date for receipt of application.

Selection Process: Candidates will be selected based on Written Examination, Documentation, Physical Standards Test, Physical Efficiency Test, Practical Test, Interview & Medical Examination.

Examination Fee: Candidates should have to pay Rs. 50/- by a Demand Draft/ Indian Postal Order drawn in favour of respective centres as given in the notification.

How to Apply: Eligible candidates may send their application in the prescribed format attaching two recent passport size photographs (one each on Application and Admit Card) along with admit card, attested copies of relevant certificates, three self addressed envelopes of size 25×12 cms with postal stamp worth Rs. 39/- to the respective venue / centre based on the location as given in the notification. Superscribe the envelope in bold letters as “APPLICATION FOR DIRECT RECRUITMENT TO THE POST OF SUB INSPECTOR (WORKS) IN BSF ENGG SET UP – 2015″.

Venue: Various (North Easten State, Sikkim, Ladakh Division of Jammu & Kashmir State, Lahaul & Spiti Districts and Pangi Sub Division of Chamba District of Himachal Pradesh, the Union Territory of Andaman and Nicobar Islands or the Union territory of Lakshadweep).

Important Dates:
Last date for submission application: 22/06/2015
Last date for submission application for remote area: 06/07/2015




Dilipmahera

education news update 27/5/2015



Dilipmahera

Online Teacher Transfer Notification 2015 out (www.dpegujarat.org)

Online Teacher Transfer Notification 2015 out
Apply Online Transfer Date:28/05/2015 (11:00 AM) to 01/06/2015



View Official Notification in below image:




Dilipmahera

GPSSB:Talati,MPHW,FHW,Clerk Recruitgpment 2015 Call Letters Notification out

GPSSB:Talati,MPHW,FHW,Clerk Recruitment 2015 Call Letters Notification out
Call Letters Downloaded Stared from Date:28-05-2015  on OJAS
View Notification in below image




Dilipmahera

Result- GPSC Various Lecturer & Assistant Posts







Dilipmahera

26 May 2015

Gujcet Result babat

ગુરૂવારે ધો. ૧૨ સાયન્‍સનું ગુજકેટ પરીણામ સમગ્ર રાજ્‍યના સવા લાખ છાત્રોનું પરીણામ : જાહેર થશે : મેડીકલ - ઇજનેરીની પ્રવેશ કાર્યવાહીનો થશે પ્રારંભગુજરાત રાજ્‍ય માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૨૮ના ગુરૂવારે ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહનું પરીણામ જાહેર કરવામાં આવશે. ધો. ૧૨ સાયન્‍સના પરીણામ સાથે ગુજકેટની પરીક્ષાનું પણ જાહેર થશે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાના પરિણામોની ઘડીઓ ગણાઇ રહી છે. શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આગામી ૨૮મીના રોજ જાહેરકરાશે. ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ ૩૦મી મેના રોજ જાહેર કરવામાં આવશે.
   ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૨મી માર્ચથી ૨૭મી માર્ચ દરમિયાન ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ધો. ૧૦ના ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જ્‍યારે ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહમાં અને વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ ૮ લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. આ પરીક્ષા લેવાયા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
   શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના પરિણામ જાહેર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. બોર્ડના ઉચ્‍ચ સ્‍તરીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધો. ૧૦નું પરિણામ બીજી જુનના રોજ જાહેર કરાશે. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ ૨૮મી મેના રોજ જાહેર કરવામાં આવશે. જ્‍યારે ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહના પરિણામ ૩૦મી મેના રોજ જાહેર કરવામાં આવશે.



Dilipmahera

PRAVESHOTSAV-2015:- PADADHIKARIO NA ROOT FALAVVA BABAT PARIPATRA.



Dilipmahera

15 DIVAS MA FAZAL SIXAKO NE RAXAN APVANI NITI TAIYAR.



Dilipmahera

SCIENCE GUJCET NU RESULT GURUVARE DECLARE THASE.




Dilipmahera

ROJGAR SAMACHAR E pepar (27/05/2016)

ROJGAR SAMACHAR DOWNLOAD Click here 



Dilipmahera

પોલીસ કોન્સ્ટેબલ ભરતી માં તમારો નંબર લાગશે કે રહી જશો??? અહીં જોઈ લો.







Dilipmahera


Constable Markwise Analysis(Not Official)





Dilipmahera


Gunotsav-5(2014) School grade cum certificates Are declared now..

 clickhere 



Dilipmahera


Education new update 26/05/2015















Dilipmahera


Breking news-Mahila Constable written exam Omr recheking result declare

                                        




Dilipmahera

(૧) લોકરક્ષક માટે લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં પુરૂષ લોકરક્ષક ઉમેદવારોએ મેળવેલ ગુણના પ્રોવિઝનલ પરીણામ માટે

 Click here Result                                           Cut-off Marks :
General : 80 Marks
S.C. : 77 Marks
S.T. : 70 Marks
S.E.B.C : 77 Marks


Documents verification Programme : 16-06-2015 to 25-06-2015
   
For more Details  Click here 


25 May 2015

Revised Result & List of Not Eligible Candidates - GPSC Assistant Inspector of Motor Vehicle


Gujarat Public Service Commission (GPSC) published revised result & list of cancel candidates who were not attended Physical Examination for the post of Assistant Inspector of Motor Vehicle Class


Advt. No.: 118/2013-14
Exam was held on: 08/06/2014 & 15/04/2015 to 18/04/2015


 View GPSC revised result here (Corrigendum / Competitive Exam)




Dilipmahera

ગુજરાત ના 33 જીલ્લા/ 249 તાલુકા

ગુજરાત ના 33 જીલ્લા/ 249 તાલુકા

���� અમદાવાદ ����
-અમદાવાદ સીટી
બાવળા
દસકોઈ
દેત્રોજ - રામપુરા
ધોળકા
સાણંદ
માંડલ
વીરમગામ
ધંધુકા
ધોલેરા

���� અમરેલી ����

અમરેલી
બાબરા
લાઠી
લીલીયા
કુકાવાવ
ધારી
ખાંભા
રાજુલા
જાફરાબાદ
બગસરા
સાવરકુંડલા

����અરવલ્લી����

ભિલોડા
મોડાસા
મેઘરજ
માલપુર
ધનસુરા
બાયડ

����આણંદ ������

આણંદ
બોટાદ
ખંભાત
પેટલાદ
સોજિત્રા
ઉમરેઠ
તારાપુર
આંકલાવ

���� બનાસકાંઠા ����

પાલનપુર
વાવ
અંગે
થરાદ
ધોનેરા
દિયોદર
ડીસા
કાંકરેજ
દાંતા
વડગામ
લખણી
સુઇગામ
અમીરગઢ
દાંતીવાડા
ભાભર

���� ભરૂચ ����

ભરૂચ
અમોદ
અંકલેશ્વર
વાગરા
હાંસોટ
જંબુસર
વાલિયા
નેત્રંગ
���� ભાવનગર����

ભાવનગર
ગારિયાધાર
ઘોઘા
મહુવા
પાલીતાણા
સિહોર
તળાજા
ઉમરાળા
વલભીપુર
જેસર

���� બોટાદ����

બોટાદ
ગઢડા
બરવાળા
રાણપુર

���� છોટાઉદેપુર����

છોટાઉદેપુર
જેતપુર- પાવી
કંવાટ
નસવાડી
સંખેડા
બોડેલી

���� દાહોદ����

દાહોદ
ઝાલોદ
લીમખેડા
ગરબાડા
સંજેલી
ધાનપુર
ફતેપુરા
દેવગઢ બારિયા

����ડાંગ����

આહવા
વધઇ
સુબીર

���� દેવભૂમિ દ્મરકા ����

ખંભાળિયા
ઓખામંડળ
ભાણવડ
કલ્યાણપુર

���� ગાંધીનગર ��

ગાંધીનગર
દહેગામ
કલોલ
માણસા

����ગિર સોમનાથ��

વેરાવળ
કોડીનાર
સુત્રાપાડા
તાલાલા
ઊના
ગિરગઢડા

����જામનગર ����

જામનગર
ધોલ
જામ જોધપુર
કાલાવડ
લાલપુર
જોડાયા

���� જૂનાગઢ����

જૂનાગઢ
ભેંસાણ
કેશોદ
માળિયા હાટિના
માણાવદર
માંગરોલ
મેંદરડા
વંથલી
વિસાવદર
જૂનાગઢ સિટી

���� ખેડા ����

નડિયાદ
કપડવંજ
કઠલાલ
ખેડા
મહુધા
માતર
મહેમદાવાદ
ઠાસરા
ગળતેશ્વર
વસો

����કચ્છ����

ભૂજ
લખપત
અબડાસા
નખત્રાણા
માંડવી
મુંદ્રા
અંજાર
ભચાઉ
રાપર
ગાંધીધામ


���� મહીસાગર����

લુણાવાડા
કડાણા
ખાનપુર
સંતરામપુર
બાલાસિનોર
વિરપુર

���� મહેસાણા ����

મહેસાણા
સતલાસણા
ખેરાલુ
વડનગર
વીસનગર
વિજાપુર
કડી
બહુચરાજી
ઊંઝા
ગોજારિયા
જોટાણા

���� મોરબી ����

મોરબી
માળિયા
વાંકાનેર
ટંકારા
હળવદ

���� નર્મદા ����

નાનંદોદ
તિલકવાડા
ડેડિયાપાડા
સાગબારા

���� નવસારી ����

નવસારી
જલાલપોર
ચીખલી
ગણદેવી
વાંસદા
ખેરગામ

����  પંચમહાલ����

ગોધરા
ગોઘંબા
હાલોલ
જાંબુઘોડા
કાલોલ
મોરવા હડપ
શહેરા
����પાટણ����

પાટણ
સાંતલપુર
રાધનપુર
સમી
ચાણસ્મા
હારીજ
સિદ્ધપુર
શંખેશ્વર
સરસ્વતી

���� પોરબંદર����

પોરબંદર
રાણાવાવ
કુતિયાણા

���� રાજકોટ ����

રાજકોટ
ધોરાજી
ગોંડલ
જામ કંડોરણા
જસદણ
જેતપુર
કોટડા સોંગાણી
લોધિકા
ઉપલેટા
પડધરી
વીઅ
વીંછિયા

����  સાબરકાંઠા����

ખેડબ્રહ્મા
વડાલી
વિજયનગર
ઇડર
હિંમતનગર
પાંતિજ
તલોદ
પોશીના

���� સુરત����

સુરત
ચોર્યાસી
ઓલપાડ
કામરેજ
માંગરોલ
માંડવી
ઉમરપાડા
બારડોલી
મહુવા
પલસાણા

����સુરેન્દ્રનગર����

વઢવાણ
ચોટીલા
ચુડા
દસાડા
ધાંગધા
લખતર
લીમડી
મૂળી
સાયલા
થાનગઢ

���� તાપી ����

વ્યારા
સોનગઢ
ઉચ્છલ
નિઝર
વાલોડ

���� વડોદરા����

વડોદરા
ડભોઇ
કરજણ
પાદરા
સાવલી
શિનોર
વાઘોડિયા
દેસર

���� વલસાડ ����

વલસાડ

પારડી
ધરમપુર
ઉમરગામ
કપરાડા
વાપી



Dilipmahera

Revised Result & List of Not Eligible Candidates - GPSC Assistant Inspector of Motor Vehicle


Gujarat Public Service Commission (GPSC) published revised result & list of cancel candidates who were not attended Physical Examination for the post of Assistant Inspector of Motor Vehicle Class


Advt. No.: 118/2013-14
Exam was held on: 08/06/2014 & 15/04/2015 to 18/04/2015


 View GPSC revised result here (Corrigendum / Competitive Exam)




Dilipmahera

Call letters for Nayab Chitnis,Additional Engineer,Mukhy Sevika,Staff Nurse And Compunder are now downloading.



Dilipmahera

Breaking News :- Gunotsav-5 result available in crc login



Dilipmahera

CBSC Senior School Certificate Examination (Class XII) Results 2015

CBSC Senior School Certificate Examination (Class XII) Results 2015 :


CBSC Class XII Result clickhere 



Dilipmahera

Final Result - GPSC Lecturer Instrumentation and Control


Gujarat Public Service Commission (GPSC) published final result / list of candidates (roll no.) who are eligible for interview for the post of Lecturer Instrumentation and Control primary exam, 2014. This exam was be held on November, 2014. You can view final result for above said post by following link.


Advt. No.: 79/2013-14
Exam was held on: 23/11/2014




Dilipmahera

HTAT,TET-1/2 Study material : Important 180 Questions Of Science & Technology(shikshan jagat group)

CLICK HERE  Download 



Dilipmahera

GK IN GUJARATI STUDY MATERIALS 5 CHAPTERS 250 QUESTIONS(gujarati education)

Chapter 1 Click here 


Chapter 2 clickhere 


Chapter 3 clickhere 


Chapter 4 clickhere 


Chapter 5 clickhere 



Dilipmahera

Gujarat Vidhyapith MCA /PGDCA Admission Notification 2015

Gujarat Vidhyapith MCA /PGDCA Admission Notification 2015

Course Name:
1.MCA
2.MCA (Lateral)
3.PGDCA


For More information Read Below Official Notification :




Dilipmahera

ICMR Recruitment 2015

For All Details Read Below Notification :




Dilipmahera

Education update 24/05/2015



Dilipmahera

GPSSB Advt.No 1 to 5 /2015-16 Exam Date / Call Letters Notification out

GPSSB Advt.No 1 to 5 /2015-16 Exam Schedule Declared
Posts:
Nayab Chitnish:Exam Date:02/06/2015
Additional assistant Engineer: Exam Date: 02/06/2015
Mukhya Sevika:Exam Date:02/06/2015
Staff Nurse: Exam Date:03/06/2015
Compunder:Exam Date:03/06/2015    call latter clickhere 



Dilipmahera

24 May 2015

BANASKANTHA:- PRAVESHOTSAV NA AAYOJAN ANGE NO PARIPATRA.




Dilipmahera

Police RESULT babat

પોલીસ રીઝલ્ટ બાબતોમિત્રો પોલીસ ના રીઝલ્ટ જે લિક આપને મોકલી હતી તે જુની હતી પરંતુ રીઝલ્ટ ખરેખર હજુ જાહેર થયેલ નથી હા જ્યારે રીઝલ્ટ જાહેર થશે ત્યારે આજ લિક પર મળશે આપને થયેલ તકલીફ માટે ક્ષમા યાચના������



Dilipmahera

CIPET Ahmedabad Admin & Accountant Assistant Recruitment, 2015

Name of Posts & Education Qualification:
Admin Assistant: 01 Post
Any Graduate from a recognized university.
Accountant Assistant: 01 Post
Commerce Graduate from a recognized university.

Send your application to given address: Central Institute of Plastics Engineering & Technology (CIPET), Plot No-630, Phase-4, GIDC, Vatava, Ahmedabad - 382 445

Last date for submission application: 01/06/2015

View official advertisement in below image



Dilipmahera

G.K

➡ Imp gk ⬅ 🌏 એક સામાન્ય મગજને જુની વાત યાદ કરવામાં ફક્ત 0.0004 સેકન્ડનો સમય લાગે છે. ➡19મી સદીમાં સાઇબિરીયામાં ચાની ઇંટોનો ઉપયોગ ચલણ તરીકે કરવામાં આવતો હતો ➡વર્ષ 1930નાં ગુડ ફ્રાઈડેનાં દિવસે BBCએ 'આજે કોઈ જ સમાચાર નથી' તેમ પ્રસારિત કર્યું હતું 🌏ઓનલાઈન મેરિટીયલ સાઈટ્સમાં ચેટિંગ કરતાં લોકોમાંથી 35 % લોકો પહેલેથી જ પરણિત હોયછે 💠ફક્ત એક કલાક માટે હેડફોનનો ઉપયોગ કરવાથી કાનમાં સામાન્ય કરતાં 700 ગણા વધુ બેક્ટેરિયા જમા થાય છે. 💠એક વ્યક્તિ જીવનમાં 60,000 પાઉન્ડનો ખોરાક ખાય છે, જેનું વજન 6 હાથી જેટલું થાય છે ➡મનુષ્યના દાંત લગભગ પથ્થર જેટલા જ મજબૂત હોઈ છે. 🌏મનુષ્ય એક દિવસમાં આશરે ૪૮૦૦ શબ્દો બોલે છે ➡કોઈ સ્પષ્ટ રાત્રે મનુષ્ય પોતાની આંખોથી ૨ થી ૩ હજાર તારાઓ જોઇ શકે છે 💠તમે એક સમયે એક જ નસકોરાથી શ્વાસ શ્વાસ લઈ શકો છો. 💠તમે ઉલટી કરતા પહેલા વધારે લાળ પાડો છો 💠તમારું બીજુ મગજ આંતરડામાં હોય છે. 🌾એક મરઘાની રેકોર્ડ ઉડાન 13 સેકન્ડની નોંધાઈ છે. 💥ઊંટના પોપચા તેને ગરમ હવામાં રક્ષણ આપે છે. 🌏મગફળી(peanut) કઠોળ(pea) પણ નથી અને સુકોમેવો(nut) પણ નથી. 🌏આલ્બર્ટ આઈન્સ્ટાઇનને ૧૯૫૨માં ઇઝરાઇલના રાષ્ટ્રપ્રમુખ બનવાની ઓફર કરાઈ હતી. 💠મનુષ્યના પગમાં 52 હાડકા હોઈ છે જે શરીરના ચોથા ભાગના છે. 🌏માણસ જીવન દરમિયાન આશરે એક હાથીના વજન જેટલું ખાય છે. ➡બામ્બુ ૨૪ કલાકમાં ૩ ફૂટ વધી શકે છે. 🍀સામાન્ય રીતે માણસને માથામાં લગભગ 100,000 વાળ હોય છે. 💠The Succubus & Incubus એટલે શરીર પછીના નર અને નારી દાનવએક વ્યક્તિ તેના આખા જીવન દરમિયાન 6 કરોડનું ભોજન આરોગી જાય છે. 🌏અંગ્રેજી ભાષામાં સૌથી ટૂંકું વાક્ય છે - “આઈ એમ.” (હું છું) ➡માણસ તેણે જોયેલાં સપનાંઓમાંથી ૯૦ ટકા તો ભૂલી જતો હોય છે. 💠વિશ્વવિખ્યાત સાહિત્યકાર વર્જિનિયા વુલ્ફે પોતાનાં બધાં પુસ્તકો ઊભા ઊભા લખ્યાં હતાં. ➡સોનાના વરખવાળી ચોકલેટ આજે પ્રચલિત છે, જેનું ચલણ સેન્ટ નિકોલસે શરૃ કરેલું, જે ગરીબોને સોનાના સિક્કા આપતો હતો. 🍀તુલિપ એ સૌથી ઝડપથી વિકસતું ફૂલ છે. તેની કાપણી કર્યા પછી તે દિવસમાં એક ઇંચ વધે છે. 🌏મેડમ એલઆર નામની આ કૃતિનું સર્જન બ્રાન્કુસીએ ૧૯૧૪થી ૧૯૧૭ દરમિયાન તૈયાર કર્યું છે. 💠બુર્જ ખલીફાને બુર્જ દુબઈ ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે. ➡વરસાદનું એક ટીપું વધુમાં વધુ ૧૮ માઈલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર વરસતું હોય છે. ♻ઑસ્ટ્રેલિયામાં મળી આવતી ‘નયન્ની બ્રુક’ નામની ચકલી બીજી કોઈ પણ જાતની ચકલીની બોલી બોલી શકે છે. 🌏જાપાનનું મોટામાં મોટું બંદર ઓસાકા છે. 💠સેકન્ડના સોમાં ભાગને જિફી તરીકે ઓળખવામાં આવે છે... ✴મોનાલીસાને એક જ આઈ બ્રો હતી. 🌾૧૯૩૨માં શિયાળામાં નાયગ્રા ધોધ સંપૂર્ણપણે થીજી ગયો હતો. 🌾કોઈ પણ વૃક્ષ કરતાં ઓકનું વૃક્ષ વીજળીને કારણે સૌથી ઝડપથી નાશ પામે છે. ➡સત્તર વર્ષની ઉંમરે યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવનારા રાફેલ સાડત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. 🌏કાર ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવનાર બુગાતીને એસેન્ટ્રિક જિનિયસના ઉપનામથી નવાજવામાં આવતા. 💠મહાન ચિત્રકાર રાફેલે સાત વર્ષની ઉંમરે ચિત્રો દોરવાની શરૂઆત કરી હતી. 🌏ન્યૂ યોર્કમાં આવેલું ગ્રાન્ડ સેન્ટ્રલ ર્ટિમનલ રેલવે સ્ટેશન વિશ્વનું સૌથી વિશાળ રેલવે સ્ટેશન છે. ➡૧૫૦૦ની સાલમાં પહેલી વાર કાચની બોટલનો ઉપયોગ થયો હોવાનું માનવામાં આવે છે. ➡વ્હાઈટ હાઉસના નિર્માણ માટેની સ્પર્ધામાં આઈરિશ ડિઝાઈનર જેમ્સ હોબાનની ડિઝાઈન પસંદ કરવામાં આવી હતી. 💠દિવસમાં અન્ય કોઈ સમય કરતાં વહેલી સવારે વાળ વધવાની પ્રક્રિયા વધુ ઝડપથી થાય છે. 🌏ભારતમાં સૌથી વધુ (૬૦ ટકાથી વધુ) મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. 💠પતંગિયાની સ્વાદ પારખવાની ક્ષમતા તેમના પગમાં હોય છે. ➡મોઝાર્ટે ચાર વર્ષની ઉંમરે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. 🌏સમગ્ર વિશ્વમાં દરેક દેશમાં કાળા મરીનો ઉપયોગ તેજાના તરીકે કરવામાં આવે છે. 🌏ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ઈ.સ. ૧૯૩૫માં થઈ હતી. 💠ભારતના ઇતિહાસમાં શાસન કરનાર પ્રથમ મુસ્લિમ મહિલા રઝિયા (સુલતાન) બેગમ હતી ➡થોમસ એડિસને હેલ્લો શબ્દની શોધ કરી હતી. 🌿સંસ્કૃતમાં બનનારી પ્રથમ ફિલ્મ ‘આદિ શંકરાચાર્ય’ હતી. 🌏બતકના અવાજનો પડઘો નથી પડતો. 🌿વિશ્વમાં સૌથી વધુ ખવાતું અને લોકપ્રિય ફળ ટામેટું છે. 🌏પાંપણનું મહત્તમ આયુષ્ય પાંચ મહિના હોય છે. 💠વિશ્વનું સૌથી ઝડપી એલિવેટર એટલે કે લિફ્ટ બુર્જ ખલીફામાં નાખવામાં આવી છે. ➡મહિનાની પહેલી તારીખ રવિવારે આવતી હોય તે મહિનાઓમાં ૧૩મી તારીખે શુક્રવાર જ આવતો હોય છે. 💠'ટોમ સોયર' નવલકથા લખવા માટે પહેલીવાર ટાઈપ રાઈટરનો 🌿વિશ્વનો સૌથી વિશાળ પિઆનો ચેલાન કોન્સર્ટ ગ્રાન્ડ છે. આ પિઆનો ૧૧ ફૂટ લંબાઈ ધરાવે છે. 💠દિવસ દરમિયાન વ્યક્તિ સામાન્ય રીતે બે થી ત્રણ મિનિટના સપના જોતી હોય છે. 🌿રાષ્ટ્રભાષા અંગ્રેજી ન હોય તેવા દેશોની યાદીમાં અંગ્રેજી ભાષાનો સૌથી વધુ ઉપયોગ ભારતમાં થાય છે. 🍀ઇતિહાસની સૌથી નાની લડાઈ ૧૮૯૬માં ઝાંઝીબાર અને ઈંગ્લેન્ડ વચ્ચે થઈ હતી, ઝાંઝીબારે ૩૮ મિનિટમાં હાર સ્વીકારી હતી. ➡ટપાલટિકિટો બહાર પાડનારો પ્રથમ દેશ બ્રિટન હતો. ➡પોસ્ટેજ સ્ટેમ્પ્સની શરૃઆત ૧૮૪૦માં કરાઈ હતી. 💠એલિઝાબેથ પહેલાએ તેમની આખી જિંદગીમાં ૩,૦૦૦ જેટલા જુદા જુદા ગાઉન પહેર્યાં હતાં. 💠ઈ.સ. પૂર્વે ૨૪૬માં કિન શાસક દ્વારા ચીનમાં ટેરાકોટા આર્મીનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ➡એતોર બુગાતીએ ૧૯૦૯માં બુગાતી કંપનીની સ્થાપના કરી હતી. ➡પિકાસોને લુઅર મ્યુઝિયમમાંથી મોનાલીસાના ચિત્રની ચોરી કરવાના આરોપમાં પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હ 🌏Letest gk &job/edu new every day update



Dilipmahera

EDUCATION UPDATE (24/05/2015)



Dilipmahera