ચાલતી પટ્ટી

"KEEP VISITING THIS BLOG FOR LATEST EDUCATIONAL UPDATES." આ બ્લોગમા શિક્ષણને લગતી માહિતી મળી રહે તે માટે નાનકડૉ પ્રયાસ કરવામા આવ્યો છે.આ બ્લોગ શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને એક પ્રેરણા પુરી પાડશે.

10 June 2015

GPSSB Talati / Jr.Clerk / MPHW / FHW Exam Provisional Answer Key 2015 Declared ›જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વલસાડ અને જૂનાગઢ જિલ્લા દ્વારા જાહેરાત ક્રમાંક 1 થી 4/2015-16 અનુક્રમે (1) જુનીયર ક્લાર્ક (વહીવટી / હિસાબી), (2) તલાટી કમ મંત્રી, (3) મલ્ટીપરપઝ હેલ્થ વર્કર (પુ.), (4) ફિમેલ હેલ્થ વર્કર (સ્ત્રી) સંવર્ગની તા. 6/6/2015 તથા તા. 7/6/2015 ના રોજ લેવાયેલ સ્પર્ધાત્મક લેખીત પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબની પ્રોવિઝનલ આન્સર-કી માટે નીચે આપેલ લીંક ઉપર ક્લીક કરવી.

Download all anskey: click here 



Dilipmahera