ચાલતી પટ્ટી

"KEEP VISITING THIS BLOG FOR LATEST EDUCATIONAL UPDATES." આ બ્લોગમા શિક્ષણને લગતી માહિતી મળી રહે તે માટે નાનકડૉ પ્રયાસ કરવામા આવ્યો છે.આ બ્લોગ શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને એક પ્રેરણા પુરી પાડશે.

20 May 2015

Police Bharti Board Constable (Lokrakshak) Provisional Answer key (19-05-2015) :

લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા તા૧૯-૦૫-૨૦૧૫ ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક(કોન્સ્ટેબલ) ભરતી માટેની લેખિત પરીક્ષાની Answer Key (જવાબી ચાવી) .....
જણાવેલ Answer Key ના જવાબો સામે કોઇ વાંધો જણાતો હોયતો તા. ૨૪-૦૫-૨૦૧૫ ના ક.૧૮/૦૦ સુધીમાં ભરતી બોર્ડના ઇ-મેઇલ એડ્રેસ lokrakshakbharti@gmail.com ૫ર જાણ કરો. ત્યારબાદ આવેલ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી, જેની નોંધ લેવી.




Dilipmahera