ચાલતી પટ્ટી

"KEEP VISITING THIS BLOG FOR LATEST EDUCATIONAL UPDATES." આ બ્લોગમા શિક્ષણને લગતી માહિતી મળી રહે તે માટે નાનકડૉ પ્રયાસ કરવામા આવ્યો છે.આ બ્લોગ શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને એક પ્રેરણા પુરી પાડશે.

9 May 2015

BREAKING NEWS :- POLICE CONSTABLE FEMALE WRITTEN EXAM RESULT DECLARE.

 Clickhere download (૧) તા. ૩/૫/૨૦૧૫ના રોજ લેવામાં આવેલ લોકરક્ષકની લેખિત પરીક્ષામાં ફક્ત મહિલા લોકરક્ષક ઉમેદવારોએ મેળવેલ માર્કસનું પ્રોવિઝીનલ પરીણામ માટે અહિંયા ક્લીક. જો કોઇ ઉમેદવારો લેખીત ૫રીક્ષાના પે૫ર રી-ચેકીંગ કરાવવા માંગતા હોય તો તા. ૯/૦૫/૨૦૧૫ થી ૨૩/૦૫/૨૦૧૫ સુધીમાં તેઓ રૂ.૩૦૦/-( અંકે રુપીયા ત્રણસો પુરા) નો લેખીત ડીમાન્ડ ડ્રાફ્ટ ‘‘અધ્યક્ષશ્રી, લોક રક્ષક ભરતી બોર્ડ, ગાંધીનગર” ના નામનો કઢાવી અરજી ભરતી બોર્ડ કન્ટ્રોલરૂમ, શાહીબાગ અમદાવાદને કરી શકશે.

(૨) તા. ૧૧/૫/૨૦૧૫ ના રોજ http://ojas.guj.nic.in ઉપર ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટેની તારીખ અને સમય જણાવવામાં આવશે. ડોક્યુમેન્ટ ની ચકાસણી તા. ૧૩/૫/૨૦૧૫ થી ૧૬/૫/૨૦૧૫ દરમ્યાન ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, ગાંધીનગર ખાતે કરવામાં આવશે