ચાલતી પટ્ટી

"KEEP VISITING THIS BLOG FOR LATEST EDUCATIONAL UPDATES." આ બ્લોગમા શિક્ષણને લગતી માહિતી મળી રહે તે માટે નાનકડૉ પ્રયાસ કરવામા આવ્યો છે.આ બ્લોગ શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને એક પ્રેરણા પુરી પાડશે.

18 May 2015

જનરલ નોલેજ

જનરલ નોલેજ                                         એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? – દરિયાછોરુંC.E.E.નું પૂરું નામ જણાવો. – સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)G.E.E.R.નું પૂરું નામ જણાવો. – ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? – ડૉ. વિક્રમ સારાભાઇIPRનું પૂરું નામ શું છે? – ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચITCTIનું પુરૂ નામ જણાવો. – ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝઅક્ષરધામ શું છે ? – ગાંધીનગરમાં આવેલું સ્વામીનારાયણ પંથનું વડું મથક છે.અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ – તા.20મી જાન્યુઆરી, 1863ના રોજઅમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીયકક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ? – મોટેરા સ્ટેડિયમઅમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? – અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશનઅમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોનેતાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે? – બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થઅમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨.૫ કિ.મી.અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? – ભિક્ષુ અખંડાનંદઅવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? – અમદાવાદઅસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? – તરગાળાઆણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે ? – મંથનઆદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? – ડાંગઆદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? – જુગતરામ દવેઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? – ૬૦ ટકાઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે ? – કારતકીઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીતઆપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? – ગાંધી માય ફાધરએ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? – જુલાઇ, ૧૯૫૦એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? – ડૉ. વિક્રમભાઈ સારાભાઈએક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? – સૂર્યએક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તેશેની શોધ કરી હતી ? – શૂન્યએલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? – લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગએશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? – અમદાવાદએશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? – ૩૦ કિલોએશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? – ૧૨થી ૧૫ વર્ષએશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? – ડૉ. જીવરાજ મહેતાએશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? – સિવિલ હૉસ્પિટલ-અમદાવાદએશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે? – અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)➡એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? – સુરત➡ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે? – ગુજરાત➡કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? – કુમુદબેન જોષી➡કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? – ગોકુલગ્રામ યોજના➡કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? – શરદ પૂર્ણિમા➡કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ? – હાજીપીરનો મેળો➡કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? – નખત્રાણા➡કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ? – ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ➡કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. – કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ➡કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? – સાહેબ➡કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? – જય જય ગરવીગુજરાત➡કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? – પ્રીતી સેનગુપ્તા➡કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? – ડૉ. હંસાબેન મહેતા➡કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? – જીતેન્દ્ર જટાશંકર રાવલ➡કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? – ડૉ. મધુકર મહેતા➡કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે? – રવિશંકર રાવળ➡કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાંઆવી? – માધવસિંહ સોલંકી➡કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપી હતી? – મહારાજા સયાજીરાવ ગાયકવાડ➡કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ? – પાલનપુર➡કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? – સંતશ્રી આપા ગીગા બાપુ➡કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? – મેકલેન્ડ➡કવાંટ મેળો કયાં ભરાય છે ? – છોટા ઉદેપુર➡કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? – શ્રીએલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ



Dilipmahera