ચાલતી પટ્ટી

"KEEP VISITING THIS BLOG FOR LATEST EDUCATIONAL UPDATES." આ બ્લોગમા શિક્ષણને લગતી માહિતી મળી રહે તે માટે નાનકડૉ પ્રયાસ કરવામા આવ્યો છે.આ બ્લોગ શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને એક પ્રેરણા પુરી પાડશે.

18 May 2015

.....અવકાશ દર્શન .....

.....અવકાશ દર્શન .....
♦સૌથી મોટો ગ્રહ-ગુરુ
♦સૌથી નાનો ગ્રહ-બુધ
♦સૌથી તેજસ્વી ગ્રહ-શુક્ર
♦સૂર્યથી નજીકનો ગ્રહ-બુધ
♦લાલ રંગનો ગ્રહ-મંગળ
♦સૌથી ગરમ ગ્રહ-બુધ
♦પૃથ્વીનો સૌથી નજીકનો તારો-સૂર્ય
♦સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ- શુક્ર ♦પૃથ્વીની નજીકના બે ગ્રહો-મંગળ અને શુક્ર
♦સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલાં ગ્રહો-બુધ અને શુક્ર
♦આકાશમંડળમાં સૌથી ચળકતો તારો-વ્યાધ
♦શન ગ્રહની આસપાસ વલયો-ચાર
♦નરી આંખે જોઇ શકાય તેવા ગ્રહો -મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ.
♦જે ગ્રહ પર જીવન છે તે ગ્રહ-પૃથ્વી
♦પૃથ્વીનો ઉપગ્રહ-ચંદ્ર
♦અવિચળ તારો-ધ્રુવ
♦સપ્તર્ષિ તારા જૂથમાં સમાવિષ્ટ તાર -મરીચિ, વસિષ્ઠ, અંગિરસ, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ
♦સૌથી વધારે પરિક્રમણ સમયધરાવતો ગ્રહ-નેપચ્યુન
♦સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ-બુધ