ચાલતી પટ્ટી

"KEEP VISITING THIS BLOG FOR LATEST EDUCATIONAL UPDATES." આ બ્લોગમા શિક્ષણને લગતી માહિતી મળી રહે તે માટે નાનકડૉ પ્રયાસ કરવામા આવ્યો છે.આ બ્લોગ શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને એક પ્રેરણા પુરી પાડશે.

24 May 2015

બેઝિક કમ્પ્યુટર શીખો : 5 ઈ-બુક કરો ડાઉનલોડ

નમસ્કાર...
મિત્રો તમે જાતે કમ્પ્યુટર શીખવા માંગો છો?
અથવા તમારા મિત્રો કે તમારા વિદ્યાર્થીઓને શીખવવા માંગો છો?
અથવા તમે સીસીસી કે સીસીસી પ્લસ પરીક્ષાની તૈયારી કરો છો?

આ બધા પ્રશ્નોના જવાબ માટે અહીં 5 પીડીએફ ફોર્મેટમાં ઈ-બુક મુકેલ છે. તે ડાઉનલોડ કરો અને શીખો. તમામ બુક નાની સાઈઝમાં જ છે.

તમામ ફાઈલો મારા મિત્ર સુખદેવ હિન્ગુ દ્વારા બનાવેલ છે.
www.snhingu.blogspot.in

આ બુક ડાઉનલોડ કરવા નીચે ડાઉનલોડ બટન પર ક્લિક કરો.


1. કમ્પ્યુટર ફંડામેન્ટલ :-  Download                          


2. વિન્ડોઝ XP :-  Download 


3. માઈક્રો-સોફ્ટ વર્ડ :-  Download 


4. માઈક્રો-સોફ્ટ એક્સેલ :-  Download 


5. માઈક્રો-સોફ્ટ પાવર-પોઈન્ટ :- Download 



Dilipmahera