ચાલતી પટ્ટી

"KEEP VISITING THIS BLOG FOR LATEST EDUCATIONAL UPDATES." આ બ્લોગમા શિક્ષણને લગતી માહિતી મળી રહે તે માટે નાનકડૉ પ્રયાસ કરવામા આવ્યો છે.આ બ્લોગ શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને એક પ્રેરણા પુરી પાડશે.

18 March 2015

Vidyasahayak khali jagiya

નગર શિક્ષણ સમિતિ દ્વારા ગુજરાતી માધ્યમ ના ઉચ્ચતર પ્રાથમિક (ધોરણ 6 થી 8) શાળાના વિદ્યાસહાયકો માટે ખાલી જગ્યાઓની યાદી
1. ગણિત-વિજ્ઞાન, ભાષાઓ, સામાજિક વિજ્ઞાન વિષયની યાદી માટે નીચેની લીંક પર જાઓ
http://vidyasahayakgujarat.org/vidya628/pdf/VSB_2014_6to8GUJMedium2_NP_Sum.pdf
2. ગુજરાતી વિષયની યાદી માટે નીચેની લીંક પર જાઓ
http://vidyasahayakgujarat.org/vidya628/pdf/VSB_6to8_GUJ_SubjectNPsum.PDF
3. હિન્દી વિષયની યાદી માટે નીચેની લીંક પર જાઓ
http://vidyasahayakgujarat.org/vidya628/pdf/VSB_6to8_HIN_SubjectNPsum.PDF
4. અંગ્રેજી વિષયની યાદી માટે નીચેની લીંક પર જાઓ
http://vidyasahayakgujarat.org/vidya628/pdf/VSB_6to8_ENG_SubjectNPsum.PDF
5. સંસ્કૃત વિષયની યાદી માટે નીચેની લીંક પર જાઓ
http://vidyasahayakgujarat.org/vidya628/pdf/VSB_6to8_SAN_SubjectNPsum.PDF
ટેકનીકલ સપોર્ટ માટે : 079-65108805 અન્ય જાણકારી માટે : 079-23256592,079-23241663 આ નંબર પર સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે



Dilipmahera